10/04/2010

NARENDRA MODI C.M.


HATS OFF SUCH MAN .IF OUR NATION GET ALL GOOD CMs AND PM THEN WE WILL DEFINITELY MAKE PROGRESS WHAT IS STATED AS ABOVE.PL FORWARD TO ALL U R FRIENDS SO THAT IT WILL CREATE GOOD IMAGE IN PUBLIC AND SOME TIME IT MAY REACH TO BOGUS POLITICIANS WHO ALWAYS CRYING FOR BETTERMENT AND UPLIFT OF POOR PEOPLE,WE LOST A GOOD PRESIDENT MR KALAM SIR IF THIS POOR POLITICIAN HAVE SUPPORTED HIM OUR NATION WOULD HAVE GOT GOOD PROGRESS.ANYWAY BETTER LUCK NEXT TIME BECAUSE NO ONE CAN STOP INDIA ON THE ROAD OF PROGRESS.

9/22/2010

ગણેશ ચતુર્થી નિમિત્તે

જય દેવ જય દેવ
જય મંગલમૂર્તી
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી!
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંઠી સજી માળ મુક્તાફળાંચી
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુંકુમકેશરા
હિરેજડિત મુકુટ શોભતો બરા
રુણઝુણતી નૂપુરેં ચરણીં ધાગરિયા ---
જય દેવ જય દેવ
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
લંબોદર પીતાંબર ફણિવરબંધના
સળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકટી પાવાવેં નિવાણી
રક્ષાવેં સુરવરવંદના
જય દેવ જય દેવ
જય દેવ જય દેવ
જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ

9/11/2010

રીડગુજરાતી



Visit the this website to read online Gujarati Literature. It contains Gujarati Short Stories, Gazals, Poems, Recipes, Jokes and many more. Collection of lots of gujarati articles.


The site name is...

http://www.readgujarati.com
Inform to your friends and relatives about this site.
રીડગુજરાતી

સ્પંદનના ઝરણાં…… જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ

વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ

વિકિપીડિયા પર તમારું સ્વાગત છે.

વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ.

અત્યારે અમે ૧૬,૪૭૪ લેખો પર કામ કરી રહ્યાં છીએ.


LINK : http://gu.wikipedia.org

GJS 2011







MAHESHBHAI I SONI JEWELLERS IS SPONSER OF THE GJS 2011 EXIBITION


































A STALL OF PREVIOUS YEAR EXIBITION IN AHMEDABAD

દેવાધિદેવ શ્રીગણેશ


આજથી શરૂ થતાં ગણેશચતુર્થીના તહેવારને યાદગાર બનાવી દેવા માટે ભક્તો દ્વારા લાખો રૂપિયાની સાજ-શણગારની વસ્તુઓની ખરીદી એક જ દિવસમાં કરાઇ છે.










ગણપતિને શણગારવા મૂષકરાજ પણ વેચાયા! - mouse also been sold to decorate lord ganesha - www.divyabhaskar.co.in

મલાઈકાનું કેટવોક


મલાઈકાનું કેટવોક

નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલા ફેશન શોમાં બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાએ ૫૦૦ કેરેટ બેલ્જિયમ ડાયમંડથી જડિત બ્લાઉઝ સાથે રેમ્પ પર કેટવોક કર્યું હતું. આ બ્લાઉઝની કિંમત અંદાજે ૧૦ લાખ યૂરો(રૂ. ૬ કરોડ) છે. - એપી

સોનું 20% સસ્તુ થશે ?


સોનું 20% સસ્તુ થશે?

યુરોપિયન ક્ષેત્ર પરથી સંકટના વાદળ હટી જાય છે તો સોનાની કિંમતોમાં 20% સુધીનો ઘટાડો આવી શકે છે. આ ધારણા જાહેર ક્ષેત્રની એમએમટીસીના એક વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી છે.

હાલ, તો સોનાના ભાવ સતત નવી ઊંચાઇઓ સર કરવામાં અગ્રેસર છે, ગાઇકાલે જ દસ ગ્રામ સોનાના ભાવ દિલ્હી ખાતે રેકર્ડ બ્રેક સપાટીએ રૂ.19,220 પર પહોંચ્યા હતા.

સોનાની કિંમતો અંગે પૂછતા દેશની સૌથી મોટી આયાતકાર એમએમટીસીના ચેરમેન સંજીવ બત્રાએ કહ્યું કે યુરોપિયન બજારોમાં સુધારો થાય છે, તો સોનાના ભાવ 10 થી 20ટકા નીચે આવી શકે છે. બત્રાએ કહ્યું કે જો આ પીળી મેટલના ભાવ ઊંચા જ બની રહેશે તો આવતા કેટલાંક મહિનામાં સોનાની આયાતમાં ઘટાડો આવી શકે છે.
તેમણે કહ્યું કે ભાવોના લીધે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. જો કિંમતો ઊંચી જ રહેશે તો કેટલાંક મહિનામાં આયાત વધુ નીચી આવી શકે છે. વર્ષ 2009-10માં ભારતે 738.81 ટન સોનાની આયાત કરી હતી, તેમાંથી 186.83 ટન સોનાની આયાત તો એકલા એમએમટીસી એ જ કરી હતી. એમએમટીસીએ ચાલુ નાણાંકીય વર્ષમાં 200 ટન આયાતનો લક્ષ્યાંક છે.

લંડનામાં ગઇકાલે એક ઔંસ સોનાની કિંમત 1252.90 ડોલર હતી, જે તેની નવી ઊંચી સપાટી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે પણ ગઇકાલે સોનાના ભાવ રેકર્ડ બ્રેક પ્રતિ દસ ગ્રામ રૂ.19,198 પર પહોંચ્યા હતા.

સોનું 20% સસ્તુ થશે - Gold rates would ease 20% if European debt crisis - www.divyabhaskar.co.in

9/05/2010

जेवेल २०१० गुजरात इंटर नेशनल ज्वेलरी शो


“जेवेल २०१० गुजरात इंटर नेशनल ज्वेलरी शो १७ से १९ सितम्बर २०१० ,राजपथ क्लब में, अहमदाबाद
JEWEL 2010 GUJARAT INTERNATIONAL JEWELLERY SHOW

Gem & Jewellery Trade Council of India ,(GGJTCI) to mark the occasion of Swarnim Gujarat and to promote the jewellery industry is organizing exclusive B2B exhibition “JEWEL 2010 GUJARAT INTERNATIONAL JEWELLERY SHOW” from 17 to 19 September 2010 at Rajpath cub, Ahmedabad to provide opportunities to the jewellers & wholesalers to have a platform to discuss the business personally. The exhibiting companies represent the full spectrum of jewellery designs, techniques and skills from around India, with trendy, modern jewellery.

GJTCI had organized first ever B2B show in December 2009 which received a tremendous response. The interest shown by visitors and exhibiting companies prompted us to organize one more B2B Jewel show.

Jewellery Shows are the best means to remain competitive in the current market trends both in domestic and international market and to be abreast of the latest technology available in the industry.

venue map:




View Larger Map