ગુજરાતી bhasha ma blog સુવર્ણ (સોનું) vishe ane ghanu badhu.
9/11/2010
મલાઈકાનું કેટવોક
મલાઈકાનું કેટવોક
નવી દિલ્હીમાં બુધવારે યોજાયેલા ફેશન શોમાં બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાએ ૫૦૦ કેરેટ બેલ્જિયમ ડાયમંડથી જડિત બ્લાઉઝ સાથે રેમ્પ પર કેટવોક કર્યું હતું. આ બ્લાઉઝની કિંમત અંદાજે ૧૦ લાખ યૂરો(રૂ. ૬ કરોડ) છે. - એપી
No comments:
Post a Comment